અમો આજે હોસ્પીટલની વિઝીટ લીધી હતી અને અમે દરેક ડીપાર્ટમેન્ટ જોઇને ખુશી થઇ હતી. ચોખ્ખાઈનું પ્રમાણ ઘણું સારું છે, આ કામ જોઇને અમો કહી શકીએ કે આ સંસ્થા સરસ રીતે ચાલે છે. આ એક માનવ સેવા છે અને જગદીશભાઈને તથા તેમના સર્વે ફેમેલી મેમ્બરને ખુબ અભિનંદન, તમોએ લક્ષ્મીનો ઉપયોગ બરાબર કરેલો છે. પરમાત્મા તમોને આવા સારા કામ કરવા માટે ઘણી શક્તિ આપે.

Ratibhai Popat
(London, England – U.K.)

Lalitaben Premjibhai Badiani Hospital
5
2020-06-29T11:18:17+00:00