Donate
Our Doctors
Our Events
Contact Us
These are the ways for your valuable contribution for our charity hospital.
અમારી સંસ્થાની હોસ્પિટલમાં મૂલ્યવાન યોગદાન આપવા માટેની વિગત :
1
Donation for building of different departments of hospital.
હોસ્પિટલ વિવિધ વિભાગો બનાવવા માટે દાન.
2
Sponsorship of an eye camp. Each camp averagely expense up to sum of rupees 25,000.00
એક નેત્રયજ્ઞનું દાન(આંખનો કેમ્પ). દરેક કેમ્પનો સરેરાશ ખર્ચ Rs.25,000.00
3
Donation to purchase hospital equipment.
હોસ્પિટલના સાધનોની ખરીદી માટે દાન.
4
Sponsorship for a cataract surgery of poor patient. Each surgery costs Rs.2500=/ Rs.3000=/ Rs.4500=/ Rs.6000=/ Rs.8000=
ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે દાન. ઓપરેશન માટે સરેરાશ ખર્ચ Rs.2500=/ Rs.3000=/ Rs.4500=/ Rs.6000=/ Rs.8000=
5
Regular monthly donation of convenient fixed amount. (Our trust is having 240 regular donors)
આપને અનુકૂળ નિયમિત માસિક દાન. (240 દાતાશ્રી દ્વારા નિયમિત માસિક દાન મળે છે)
Please contact our Trustees for Guidance and More Information.
વધુ માર્ગદર્શન અને માહિતી માટે અમારા ટ્રસ્ટીઓનો સંપર્ક કરો.
Your Donation is EXEMPT from income tax as per Rule number 80G
આપનું યોગદાન આયકર વિભાગના 80Gના નિયમથી લેવામાં આવશે.
Foreign Payments:
Account No: 26120100001237
IFSC Code: BARB0JAMJAM in Bank of Baroda,
NAGAR GATE, JAM KHAMBHALIA,
JAMNAGAR 361305.
Local Payments:
Account No : 326610210000001
IFSC Code : BKID0003266 in Bank of India,
Nagar gate, Khambhaliya – 361305
Professional staff ready to assist you
Emergency care that you can trust
Qualified doctors available 24/7
Modern Equipment and facilities
Jamnagar-khambhalia Highway,
Dic. – Devbhumi Dwaraka
Jamkhambhalia -361305